Pages

Showing posts with label Politics. Show all posts
Showing posts with label Politics. Show all posts

Sunday, 7 December 2025

🧐 𝟭𝟬-𝗛𝗼𝘂𝗿 𝗟𝗼𝗸 𝗦𝗮𝗯𝗵𝗮 𝗗𝗲𝗯𝗮𝘁𝗲 🇮🇳🔥: The Real Story Behind Changing Vande Mataram


શું 'વંદે માતરમ્'માં મુસલમાનોને મારવાનું આહવાન?:ગાંધીજીએ અલ્લાહુ અકબર સાથે સરખામણી કરી હતી, નહેરુએ એક ભાગ કેમ હટાવ્યો?; સંપૂર્ણ કહાની

ભારતના રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્' પર આજે લોકસભામાં 10 કલાકની ચર્ચા થશે, જેની શરૂઆત PM મોદી કરશે. ગયા મહિને PM મોદીએ કહ્યું હતું કે 1937માં કોંગ્રેસે વંદે માતરમના ટુકડા કરી દીધા હતા, આ નિર્ણયે જ વિભાજનના બીજ રોપ્યા. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ નિર્ણય મુસ્લિમોને ખુશ કરવા માટે લેવામાં આવ્યો હતો.

જોકે, વંદે માતરમ્ ગીતનો ઇતિહાસ એટલો સરળ નથી. તેની રચના, આઝાદીના આંદોલનનું ગીત, મુસ્લિમોના વિરોધનું કારણ, એક ભાગ હટાવવાની વાત અને 150 વર્ષ પછી પણ તેના રાજકારણ પાછળની પૂરી કહાની...